જેઠ વદ અગિયારસ - વિક્રમ સંવત ૨૦૮૧
કાળ (નુકશાન): ૦૬:૧૧ AM - ૦૮:૦૧ AM
શુભ (સારું): ૦૮:૦૧ AM - ૦૯:૫૨ AM
પોઝિટિવ: પરિવાર સંબંધિત કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી તમને રાહત થશે. તમે તમારી જીવનશૈલી અને દિનચર્યામાં થોડો ફેરફાર લાવશો. તમારો પોઝિટિવ વ્યવહાર અન્ય લોકો પર શ્રેષ્ઠ છાપ છોડશે. કોઈ યાત્રાનો પણ પ્લાન બનશે.
નેગેટિવ: ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિઓમાં રસ ન લો. મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પડોશીઓ સાથે સંબંધોમાં મધુરતા જાળવવા માટે તમારો ખાસ પ્રયાસ જરૂરી છે. સમય અનુસાર વસ્તુઓ વ્યવસ્થિત થતી રહેશે.
વ્યવસાય: વ્યવસાય સંબંધિત કાર્યોમાં ખૂબ જ મહેનત રહેશે. જોકે, મોટાભાગની પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થઈ જશે. સ્થાનાંતરણની ઈચ્છા રાખનારાઓને શુભ સમાચાર મળી શકે છે. ઓફિશિયલ કાર્યભાર વધુ રહેવાથી મુશ્કેલીઓ આવશે.
લવ: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ શકે છે. લવ સંબંધોની બાબતમાં ભાગ્યશાળી રહેશો.
સ્વાસ્થ્ય: વ્યાયામ અને ધ્યાનને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. નેગેટિવ વિચારો હાવી થવાથી તમારી કાર્યક્ષમતા પર અસર પડી શકે છે.
લકી કલર: નીલો
લકી નંબર: 6
શનિ
(ગ, સ, શ, ષ)
વાદળી
10, 11
ચાંદી, સોનું
નીલમ
પશ્ચિમ
વાયુ
સ્થિર
સમ
શિવ જી (રુદ્ર સ્વરૂપ)
ગુ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા
નીલમ, હીરા અને પન્ના
બુધવાર, શુક્રવાર અને શનિવાર