વૈશાખ સુદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧
લાભ (ગેઇન): ૦૬:૩૪ AM - ૦૮:૧૮ AM
અમૃત (શ્રેષ્ઠ): ૦૮:૧૮ AM - ૧૦:૦૨ AM
પોઝિટિવ- જો કોઈ સમસ્યા કે અવરોધો આવી રહ્યા છે તો અનુભવી લોકોની સલાહ લેવાથી તમને યોગ્ય દિશા મળશે. આજના દિવસે તમારી માનસિક અને શારીરિક ઊર્જા સકારાત્મ કરશે. કોઈ સરકારી નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.
નેગેટિવ- ઘરની જાળવણીના કાર્યોને કારણે બજેટ બગડી શકે છે. આ સમયે વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોર્ટ-કચેરી સંબંધિત મામલાઓમાં આજે કોઈ ઉકેલ આવવાની આશા નથી. કોઈના પર વધારે વિશ્વાસ ન કરો.
વ્યવસાય- તમારા વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ અમલમાં મૂકવો ફાયદાકારક રહેશે. પરંતુ તમારા વિરોધીઓની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખો. કોઈને પણ પૈસા આપતા પહેલા રિટર્નની પણ ખાતરી કરવી જરૂરી છે. સરકારી કર્મચારીઓએ કોઈપણ ગેરકાયદે કામ ન કરવું જોઈએ.
લવ- વિવાહિત સંબંધોમાં નિકટતા વધશે. પરિવારમાં પણ સુખ-શાંતિ રહેશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ માટે ડેટિંગની તકો મળશે.
સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં ખેંચાણ અને દર્દની સમસ્યા વધી શકે છે. બેદરકાર ન બનો.
લકી કલર- સફેદ
લકી નંબર- 7
મંગળ
(અ, લ, ઈ)
લાલ
1, 8
તાંબું, સોનું
કોરલ
પૂર્વ
અગ્નિ
ચલ
પિત્ત
શ્રી હનુમાન જી
ચુ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, આ, અ
કોરલ, પોખરાજ અને માણેક
મંગળવાર, ગુરુવાર અને રવિવાર