જેઠ વદ અગિયારસ - વિક્રમ સંવત ૨૦૮૧
લાભ (ગેઇન): ૦૩:૨૫ PM - ૦૫:૧૬ PM
અમૃત (શ્રેષ્ઠ): ૦૫:૧૬ PM - ૦૭:૦૬ PM
પોઝિટિવ: સવારનો સમય કાર્યોને ગતિ આપશે અને સમસ્યાઓનો ઉકેલ મળશે. વિવાદોનો અંત આવશે અને પરિવાર તથા સમાજમાં સૌહાર્દ નિર્માણ થશે. બપોરે વાહન ચલાવવામાં સાવધાની રાખો અને જોખમી કાર્યો ન કરો. ત્યારબાદ ભાગ્ય પ્રબળ રહેશે અને મનગમતા કાર્યોમાં સફળતા મળશે. સાંજનો સમય અનુકૂળ રહેશે. આવકમાં સુધારો થશે. સહયોગ મળશે અને વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે.
વ્યવસાય: અધિકારીઓનો સહયોગ અને માર્ગદર્શન મળશે. વ્યાપાર ઉત્તમ રહેશે.
લવ: લવમાં સાથીનો સહયોગ અને ભેટ મળશે. દાંપત્ય જીવનમાં સુખ રહેશે.
લકી નંબર: 1-6-9
લકી કલર: પીળો
કરવા યોગ્ય: લક્ષ્મીજીના દર્શન અને પ્રાર્થના કરો.
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ વિરાટ કોહલી, દીપિકા પાદૂકોણ, સ્મૃતિ ઈરાની, ડોનાલ્ડ ટ્રમ્પ, રોહિત શેટ્ટી, અભિષેક બચ્ચન અને કાજોલ.
શુક્ર
(ર, ત)
સફેદ
2, 7
લોહ, ચાંદી
હીરા
પશ્ચિમ
વાયુ
ચલ
સમ
શ્રી દુર્ગા માતા
રા, રી, રૂ, રે, રો, તા, તી, તૂ, તે
હીરા, પન્ના અને નીલમ
શુક્રવાર, શનિવાર અને બુધવાર