જેઠ વદ અગિયારસ - વિક્રમ સંવત ૨૦૮૧
લાભ (ગેઇન): ૦૩:૨૫ PM - ૦૫:૧૬ PM
અમૃત (શ્રેષ્ઠ): ૦૫:૧૬ PM - ૦૭:૦૬ PM
પોઝિટિવ: દિવસની શરૂઆતમાં વિરોધીઓનો સામનો કરવામાં નબળાઈ અનુભવાઈ શકે છે. શંકા અને સંદેહથી દૂર રહેવું લાભદાયક રહેશે. મધ્ય દિવસે થોડો સુધારો થશે અને સમસ્યાઓનો અંત આવશે. કોઈ સમારોહમાં ભાગ લેવાનો અવસર મળશે અને વિવિધ પ્રકારના લોકો સાથે સંપર્ક થશે, જે લાભદાયક રહેશે. સાંજે સમય પરિવાર માટે રહેશે.
નેગેટિવ: ધનના યોગ નબળા રહેશે. ઉતાર-ચઢાવ રહેશે. આળસની વધુ પડતી અસર રહેશે.
વ્યવસાય: વ્યાપારમાં ભાગીદારો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. રોકાણમાં નુકસાન શક્ય છે.
લવ: વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લવમાં નિરાશા રહેશે.
લકી નંબર: 1-5-8
લકી કલર: લીલો
કરવા યોગ્ય: ગણેશજીના દર્શન અને પૂજન કરો.
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ અમિત શાહ, બરાક ઓબામા, ઋષિ કપુર, કિશોર કુમાર, શ્રીદેવી, તબ્બુ, કૈલાશ વિજય વર્ગીય.
શનિ
(ખ, જ)
વાદળી
10, 11
ચાંદી, લોહ
નીલમ
દક્ષિણ
પૃથ્વી
ચલ
વાયુ
શિવ જી
ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી
નીલમ, પન્ના અને હીરા
શનિવાર, બુધવાર અને શુક્રવાર